બીજી બાજુ, નર્મદા જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભદામ,વડિયા, કરાંઠા, લાછરસ, માંગરોળ સહિત ગામોમાં પાણી ભરાયા છે. રાજપીપલા ડભોઇ પરના ભદામ ગામે પાણી ભરાતા રોડ બંધ થયો છે. યાલ મોવી ગામે નાળુ ધોવાતા ડેડીયાપાડા રાજપીપળા રસ્તો સદંતર બંધ છે. નેત્રંગ થઈને ડેડીયાપાડા તરફ ડાયવર્ઝન અપાયું છે.
[ad_1]
Source link