આ ઉપરાંત રાજ્ય સરકારે 7,500થી વધુ શાળાઓ, 765 આરોગ્ય કેન્દ્રો, 377 પોલીસ ચોકીઓ અને GIDC, પ્રવાસન સ્થળો, કોન્ફરન્સ અને એક્ઝિબિશન સેન્ટરો જેવા 50 આઇકોનિક સ્થળોને ભારતનેટ ફેઝ-2 નેટવર્ક થકી જોડવામાં આવ્યા છે. આમ, રાજ્યમાં કુલ 10,000 જેટલી ગ્રામ્ય સંસ્થાઓમાં હોરિઝોન્ટલ કનેક્ટિવિટી વિકસાવવામાં આવી છે, જ્યારે વધારાની 50,000 સંસ્થાઓમાં અમલીકરણ થઈ રહ્યું છે. વધુમાં, રાજ્યમાં 290થી વધુ ટેલિકોમ ટાવરો ફાઇબરાઇઝ કરવામાં આવ્યા છે, જેના કારણે દૂર-દરાજના વિસ્તારોમાં પણ આજે મોબાઇલ કવરેજની સુવિધાઓ વધુ સુદૃઢ બની છે.
[ad_1]
Source link