વિસાવદર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. જે બાદ ઇટાલિયાએ જણાવ્યું છે કે, “એક તરફ સત્તાનું અભિમાન અને બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો, નાની દીકરીઓના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.” ઇટાલિયાએ જીત મળતાની સાથે જ જાહેર કરી દીધો આગામી પ્લાન.
[ad_1]
Source link