અમદાવાદમાં આ વર્ષે 148મી રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર AIનો ઉપયોગ, ભીડ અને આગની ઘટનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. ત્યારે આ રથયાત્રા શાંતિ અને સલામતી રીતે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહવિભાગ સાથે બેઠક યોજી હતી.
[ad_1]
Source link